રાજકારણ / VIDEO : નવા મંત્રીમંડળ અને DyCMના પદને લઈને પાટીલનું મોટું નિવેદન

Gujarat new cm bhupendra patel and cr patil press

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં આવતીકાલે જ મુખ્યમંત્રી પદના શપથ લેવાની નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી. ત્યારે મંત્રી મંડળને લઈને પાટીલે મોટું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ