ના ચાલે / સુરતમાં લોલંલોલ : પોલીસ સ્ટેશનના નાક નીચે જૂગારઘામ ધમધમે છે, વીડિયો વાઈરલ 

gujarat near Surat police station gambling on road video goes viral gujarat

રાજ્યમાં ઠેરઠેર દારૂના અડ્ડા અને જુગારધામનો રાફડો ફાટ્યો છે આંતરે દિવસે જનતા રેડ કે, પોલીસ રેડના કિસ્સા સામે આવે છે ત્યારે સુરતમાં તો પોલીસ સ્ટેશનનની હદમાં જ જુગાર ધામ ધમધમે છે આ ઘટનો વીડિયો સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ