પેટ્રોલિંગ / ગરબા ભલે બંધ રહ્યાં પરંતુ તમે રાતે આટલું રાખજો ધ્યાન, કારણ કે પોલીસનો છે આ પ્લાન

Gujarat navratri garba police civil dress code ahmedabad

કોરોના વાઇરસનું ગ્રહણ નવરા‌િત્રને પણ નડ્યું છે, જેના કારણે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી કે પછી શેરી ગરબાનું આયોજન થવાનું નથી. આજે નવરા‌િત્રની શરૂઆત થઇ ગઇ છે ત્યારે કોઇ ગરબા ન કરે તેના માટે પૂરતું આયોજન કરી દીધું છે. જો શહેરના કોઇ પણ ખૂણે ગરબા થયા તો પોલીસ તરત જ પહોંચી જશે અને ખૈલયાઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x