કોરોના ગ્રહણ / વિશ્વમાં સૌથી મોટા અને જાણીતા ગરબાનું આયોજન રદ્દ, આયોજકોએ પણ કહ્યું સરકાર કહે તો પણ નહીં કરીએ

gujarat navratri garba 2020 government

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી ઉજવણી પર ગ્રહણ લાગી શકે છે. નવરાત્રીને લઇને સરકાર આકરો નિર્ણય લઇ શકાય છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ સરકાર નવરાત્રી પરમિશન આપવાના મૂડમાં નથી. જેને લઇને રાજ્યના મહાનગરોમાં આયોજકો દ્વારા ગરબા નહીં યોજવા માટે વિચારણા કરી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ