નવરાત્રી / નોરતાની નોમ નિમિત્તે રૂપાલની પલ્લીમાં લાખો શ્રધ્ધાળુઓનો મહાસાગર

Gujarat navratri 2019 gandhinagar rupal vardayini mata palli

ગાંધીનગરના રૂપાલમાં આજે મા વરદાયિનીની પલ્લીમાં લાખો શ્રધ્ધાળુઓ માતાના શરણે શીશ ઝુકાવશે. ત્યારે કેટલાય મહિનાઓથી રાહ જોઈ રહેલા ભક્તોએ આજ રાતની તડામાર તૈયારીઓ કરી છે. આ પલ્લીમાં હજારો કિલો શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે અને માનો રથ આખા ગામમાં ફેરવવામાં આવે છે લોકો દેશ વિદેશથી આ પલ્લીમાં ભાગ લેવા માટે આવે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ