ગુજરાત / 25 વર્ષ બાદ સૌરાષ્ટ્રની આ પાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી, જાણો ત્રણ ન.પામાં પ્રમુખ-ઉપપ્રમુખ કોણ બન્યું

gujarat nagarpalika election bjp congress win

ગુજરાતમાં હાલ એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે કોરોના અને વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં કેટલીક નગરપાલિકાઓને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં વિસાવદર નગરપાલિકા પર 22 વર્ષ પછી ભાજપનું શાસન આવ્યું છે. ત્યારે બીજી તરફ તળાજા અને ખેડબ્રહ્મા નગરપાલિકા ભાજપ પાસેથી કોંગ્રેસે છીનવી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ