સ્થાનિક સ્વરાજ્ય / 6 મનપાની ચૂંટણીના પરિણામો બાદ PM મોદી થયાં ગદ્દગદ, જુઓ ગુજરાતની પ્રજાને શું લખ્યો સંદેશ

Gujarat municipal corporation election 2021 result pm modi amit shah cm rupani

ગુજરાતમાં 6 મનપામાં ભાજપની પ્રચંડ જીત મળી છે. શહેરી વિસ્તારમાં ભાજપ પર વિશ્વાસ અકબંધ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં પણ ભાજપની ભવ્ય જીત થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ