કાર્યવાહી / વિદેશી સિગારેટની દાણચોરીનો વધુ એક પર્દાફાશ, કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી DRIએ ઝડપ્યો 33 કરોડનો જથ્થો

gujarat mundra post dri seizes foreign brand cigarettes worth rs 33 crore

કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની વધુ એક કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ DRIની ટીમે મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ