સાવધાન! / Viral Audio: ગુજરાતથી આ જગ્યાએ જાવ તો લૂંટાઇ જશો, 'ગાડી રોકો હું પોલીસ છું' કહી રસ્તામાં લૂંટફાટ કરાતી હોવાનો દાવો

Gujarat Mumbai road vehicles loot audio viral

ગુજરાતમાં રોડ પર વાહન રોકીને લૂંટફાટની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હવે ગુજરાતથી મુંબઈ જતા લોકોની લૂંટ થતી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. પ્રાથમિક માહિતી અનુસાર સુરતના એક યુવકે ઓડિયો બનાવ્યો છે જેમાં તે લોકોની સાવધાની રાખવાની સલાહ આપી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ