Gujarat MP's big record and fun facts about the Election Result 2019
ચૂંટણી /
ગુજરાતના સાંસદે સૌથી મોટી જીત સાથે રચ્યો રેકોર્ડ
Team VTV11:04 PM, 24 May 19
| Updated: 12:56 AM, 25 May 19
મોદી સુનામી સમગ્ર દેશમાં આવી છે ત્યારે ગુજરાતની પણ તમામ 26 બેઠક પર ભાજપની જીત યથાવત રહી છે. ત્યારે આ 26 ઉમેદવારોએ કેટલી લીડથી મેળવી જીત? કોણ ક્યાંથી જીત્યું? કોણ સૌથી વધુ લીડથી જીત્યું? કોણે સૌથી મોટી લીડ મેળવી? ગુજરાતના આ સાંસદનું નામ સૌથી વધુ લીડથી જીતવાની યાદીમાં ઉમેરાયું છે....