વરસાદ / રાજ્યમાં 100 ટકાથી પણ વધુ વરસાદ, પ્રથમ વાર 21 હજાર MCMથી પણ વધારે જળસંગ્રહ થયો

Gujarat More than 100 percent rainfall first time over 21 thousand MCM

લાગે છે કે આવનારા સમયમાં રાજ્યમાં પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. રાજ્યમાં 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જેનાં કારણે પ્રથમ વખત 21 હજાર MCMથી વધારે જળસંગ્રહ થયો છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તો 205 ડેમમાં 84 ટકા વરસાદી પાણીનો સંગ્રહ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ