ગુજરાત / 109 તાલુકામાં 19થી 39 ઇંચ સિઝનનો વરસાદ નોંધાયો

gujarat more taluka in heavy rain

ગુજરાતમાં સિઝનનો 88.38 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 49 તાલુકામાં સિઝનનો 39 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં 109 તાલુકામાં 19થી 39 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 87 તાલુકામાં 10થી 19 ઇંચ સિઝનનો વરસાદ નોંધાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ