રામકથા / તોલી તોલી બોલ બોલીએ, બોલ કે હૈ બહોત મોલઃ મોરારી બાપૂ

gujarat moraribapu katha in jamnagar said what is saint swami

જામનગરમાં 7મી સપ્ટેમ્બરથી રામકથા સમિતિએ મોરારિબાપુની માનસ ક્ષમા કથા યોજવામાં આવી છે જેમાં બાપૂએ બંધ બેસતી પાઘડી ન પહેરી લઈએ તેવી ટકોર સાથે માર્મિક રીતે ઘણી ટકોર કરી છે. જેમાં નદીનું મૂળ અને સાધુનું કૂળ જોવું નહી પણ હવે જોવા પળે તેવી ટકોર કરી હતી

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ