બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 19 તાલુકાઓમાં મેઘરાજા પધાર્યા, અહીં પડ્યો દોઢ ઈંચથી વધુ વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 19 તાલુકાઓમાં મેઘરાજા પધાર્યા, અહીં પડ્યો દોઢ ઈંચથી વધુ વરસાદ

Last Updated: 08:26 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, એવામાં છેલ્લા 24 કલાકમાં ઘણા અલગ અલગ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે રાજ્યમાં ચોમાસું જામશે.

1/5

photoStories-logo

1. 24 કલાકમાં 19 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભાવનગરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે બોટાદના રાણપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ તાલુકાઓમાં અડધો ઇંચ જેટલો વરસાદ

નવસારીના ચીખલી તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે અન્ય તાલુકાઓમાં પારડી, ચુડા, કવાંટ, ઓલપાડ, બોટાદ, વાપીમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આજે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગે આજે રાજ્યમાં બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,ખેડામાં પણ વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદમાં જિલ્લા સહિત મહીસાગર,વડોદરા,છોટા ઉદેપુર,ભરુચ, નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain News Gujarat Rain Gujarat Rainfall Update

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ