હવામાન વિભાગ / ખેડૂતો માટે ખુશીના સમાચાર: રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ

Gujarat monsoon update last 24 hours 171 taluka rain

ગુજરાત ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  જો કે આગામી 3 દિવસ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્ય પર છેલ્લા 24 કલાક દરમિયાન મેઘમહેર યથાવાત રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઉમગામ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ