મેઘમહેર / ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ

Gujarat monsoon update last 24 hours 169 taluka rain

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પર મેઘમહેર યથાવાત રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજરોજ વહેલી સવારથી અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ