વિરોધ / મોડાસામાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકના મોતથી હંગામો, સ્થાનિકોએ રોડ પર કર્યો ચક્કાજામ

Gujarat Modasa 1 dead in hit and run accident people protest police

રોડ ઉપર છાશવારે હીટ એન્ડ રનની ઘટનાઓ ઘટતી હોય છે. મોડાસામાં પણ હિટ એન્ડ રનની ઘટનમાં એક યુવકનું મોત થઈ જતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે મોડાસા મેઘરજ રોડ ઉપર લોકોએ ચક્કાજામ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ 5 કલાક બાદ પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ