Video / ગુજરાતમાં કડકાઈ માત્ર પ્રજા માટે, નેતાઓ-મંત્રીઓએ સરકારના 'નાક નીચે' માસ્કને મજાક બનાવ્યું

Gujarat MLAs violate mask rules IN STATE ASSEMBLY

નેતાઓના રાજકીય તાયફાઓ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે ત્યારે હવે વિધાનસભાની અંદર જ ધારાસભ્યો માસ્કનું મજાક બનાવતા કેમેરામાં કેદ થઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ