હુકમથી / દિવાળી પછી કાંધલ જાડેજાની મુશ્કેલીઓમાં થશે વધારો, જુઓ વીડિયો

Gujarat MLA kandhal jadeja criminal case hearing after diwali in hc

પોરબદંરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીોમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ દ્વારા હાઈકોર્ટને આદેશ આપવામાં આવ્યો છે કે, ગુનાઈત ઈકિહાસ ધરાવતા સાંસદ અને ધારાસભ્યોના કેસો અંગે માહિતી આપે અને સુનાવણી કરે. આ જ કારણ સબબ દિવાળી પછી કાંધલની મુશ્કેલીમાં વધારો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ