દુષ્કર્મ /  શરમજનકઃ સંસ્કારી નગરી વડોદરામાં નરાધમે કિશોરીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

Gujarat misdemeanor cases increase, a girl in Vadodara raped

વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે નરાધમે કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું, જો કે સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને શોધખોળ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ