ખળભળાટ / ધ્રૂજાવી નાંખે તેવા આંકડા, ગુજરાતમાં છેલ્લા 24 મહિનામાં બની 3095 દુષ્કર્મની ઘટના, જાણો સૌથી વધુ ક્યાં?

Gujarat misdemeanor cases in the last 2 years, the highest number of incidents of rape in Ahmedabad

ગુજરાતમાં સબ સલામતના દાવાઓ વચ્ચે છેલ્લા બે વર્ષનાં દુષ્કર્મનાં આંકડા આપને ચોંકાવી દેશે, રાજ્યમાં છેલ્લા 24 મહિનામાં બની 3095 દુષ્કર્મની ઘટના સામે આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ