બફાટ / ગુજરાતના આ મંત્રીએ પારસીઓના ઈતિહાસ અંગે વાટ્યો ભાંગરો, સંજાણ ડેના કાર્યક્રમમાં બન્યા હાસ્યાસ્પદ

Gujarat minister raman patkar controversial statement on sanjan day

વલસાડમાં પારસીઓના સંજાણ ડે કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં રાજ્ય વન આદિજાતિ મંત્રી રમણ પાટકરે ભાંગરો વાટ્યો છે.. પારસીઓના ઈતિહાસ પર ભાંગરો વાટ્યો. પારસીઓના ભારતમાં આગમનને 300 વર્ષ ગણાવ્યા. ભારત આગમનને 1300 વર્ષ પૂર્ણ થવા છતાં અજ્ઞાનતામાં 300 વર્ષ પૂર્ણ કર્યા હોવાનું કહ્યું. સાથે જ કહેવતમાં પણ ભાંગરો વાટ્યો. મંત્રીએ દૂધમાં સાકર ભળવાની કહેવતના સ્થાને પારસીઓ પાણીમાં ખાંડની જેમ ભળી ગયા હોવાનું જણાવ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ