રાજકારણ / ગુજરાતના આ મંત્રી માટે રાહતના સમાચાર: બે કેસની ફરિયાદ મામલે હાઈકોર્ટે આપી રાહત

Gujarat minister parsotam Solanki free from highcourt

ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી એવા પરષોત્તમ સોલંકી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 1996 અને 2014માં નોંધાયેલા બે કેસની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ