નિરાશા / રાજ્યના કૃષિમંત્રીના ગામમાં જ ખેડૂતોને બિયારણ ન મળવાની ઉઠી ફરિયાદો

Gujarat minister of state for agriculture farmer seeds lockdown complaint

ગુજરાતમાં જ્યારે હવે ચોમાસું દસ્તક દેવા જઇ રહ્યું છે ત્યારે ખરીફ સીઝન શરૂ થવાની તૈયારીમાં છે. જો કે તેમ છતાં રાજ્ય સરકાર ખેડૂતોને બિયારણ અને ખાતરનો જથ્થો પહોંચાડી શકી નથી. ખુદ કૃષિમંત્રીના ગામમાંથી આવી ફરિયાદો ઉઠવા પામી છે. જગતના તાત બિયારણ મળશે એવી આવશાએ રોજ લાઇનો લગાવી રહ્યાં છે પરંતુ નિરાશા હાથ લાગીતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ