આગાહી / ગુજરાતમાં ફરી હવામાન વિભાગે કરી સાર્વત્રિક વરસાદની આગાહી, જુઓ ક્યાં ક્યાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

Gujarat Meteorological Department again forecasts, Heavy Rain

સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બરે મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ