કૌભાંડ / મહેસાણામાં 7 કરોડોના પુલના હાલ બેહાલ, કોણ જવાબદાર?

gujarat mehsana 7 crore bridge accident

સરકારી કામમાં કરોડોનું કામ લાગતા મળતિયા કોન્ટ્રાક્ટરને સોંપી દેવામાં આવતુ હોવાના આક્ષેપો થતા રહે છે ત્યારે હવે ફરીથી એક ઘટના સામે આવી છે. મહેસાણામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલો પુલની રેલિંગ એક જ વર્ષમાં તુટી પડી છે એટલું જ નહીં પણ અબજોના કામ સોંપ્યા બાદ એ કામમાં ગફલત વારંવાર સામે આવે છે ત્યારે હવે આવી એક ઘટના ફરી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ