રસીકરણ / અમદાવાદ સિવિલમાં રસીનો પ્રથમ ડોઝ ડૉ. કેતન દેસાઈએ લીધો, લોકોને પણ ડર્યા વિના લેવાની કરી અપીલ

Gujarat mci chief ketan desai get corona vaccine

તારીખ 16 જાન્યુઆરી 2021 આ એ દિવસ છે જ્યારે વિશ્વ કોરોના નામની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ભારતે વાયરસ સામેની લડાઇમાં વેક્સિનેશન શરૂ કર્યું છે. આ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આજથી વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે. ત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં MCIના પૂર્વ પ્રેસિડન્ટ કેતન દેસાઇને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. કેતન દેસાઈએ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી. ડૉ. નવીન ઠાકર અને અને ડૉ. કેતન દેસાઇને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ