સુરક્ષા / ગુજરાતના દરિયા કિનારા ભગવાન ભરોસે? 1600 કિમીની કોસ્ટ લાઈન સામે પોલીસ સ્ટેશન આંગળીના વેઢે ગણાય એટલા

Gujarat marine police possesses only 22 police stations for the security of 1600 km long coast line

ગુજરાત રાજ્ય દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. જો કે આ લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે ગુજરાત સરકાર કોઈ પ્રતિબદ્ધતા  દર્શાવતી નથી. 1600 કિમી લાંબા દરિયા કિનારાની સુરક્ષા બાબતે ગુજરાત બીજા રાજ્યો કરતા ઘણું પાછળ છે. ગુજરાતના 1600 કિમીના દરિયા કિનારાને પહોંચી વળવા માંડ 22 મરીન પોલીસ સ્ટેશન છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ