Coronavirus / કોરોના સંકટમાં ગુજરાતે વૅન્ટિલેટર બાદ હવે આ સાધનો પણ જાતે જ બનાવવાની કરી શરૂઆત

gujarat manufactures n95 mask in shortly

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કોહરામ મચાવ્યો છે ત્યારે કોવિડ-19ની સારવાર માટે આવશ્યક વેન્ટીલેટરની ઠેર-ઠેર અછત સર્જાતા રાજકોટની જ્યોતિ CNC દ્વારા ઉત્પાદનની સફળતાને પગલે ગુજરાતે વધુ બે ઉપકરણો-સાધનોના નિર્માણ-ઉત્પાદનથી દેશને નવો રાહ ચીંધ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં N-95 માસ્કનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ