બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ફાઉન્ડર વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, રૂ. 1.09 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ
Last Updated: 10:09 AM, 25 March 2025
ક્રેડિટ બુલ્સ કૌભાડમાં EDની મોટી કાર્યવાહી સામે આવી છે. PMLA અતર્ગત અમદાવાદની કંપનીમાં ઈડીએ દરોડા પાડ્યા હતા. કંપનીના ફાઉન્ડર ધવલ સોલાની અને પરિવારની સંપત્તિ ટાંચમાં લીધી છે. 1.09 કરોડની સંપત્તિ EDએ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
લોકોને ઉંચુ વળતર આપી કંપની રોકાણ કરાવતા
ADVERTISEMENT
જામનગર, અમદાવાદ, ચેન્નઈમાં ઓફિસ ખોલી લોકો પાસેથી કરોડો ઉઘરાવ્યા હતા. લોકોને ઉંચુ વળતર આપી કંપની રોકાણ કરાવતા હતા. જેને લઈ EDએ મોટી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ આજે આ રૂટ પરથી પસાર ન થતા, નહીંતર ખાવો પડશે ધરમ ધક્કો
સ્થાવર અને જંગમ મિલકતો ટાંચમાં લીધી
અમદાવાદ ઝોનલ ઓફિસમાં EDએ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ મેસર્સ ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સના મામલામાં હાથ ધરાયેલી તપાસના સંદર્ભમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ ધવલ સોલાની (મેસર્સ ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સના માલિક) અને તેમના પરિવારની કુલ રૂ. 1.09 કરોડની સ્થાવર/જંગમ મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.