આનંદો / આજથી શરૂ થયું ભારતીય રેલ્વેની આ નવી ટ્રેનનું બુકિંગ, કાલથી દાદર અને અમદાવાદની વચ્ચે મળશે ખાસ સેવા

gujarat mail will start between dadar and ahmedabad

પશ્ચિમ રેલ્વેએ યાત્રીઓની સુવિધા માટે દાદર અને અમદાવાદની વચ્ચે ગુજરાત મેલ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશ્યલ ટ્રેન નવી સુચના સુધી રોજ ચાલશે. આજથી એટલે કે 20 ડિસેમ્બરથી તેને માટેનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ