પરિણામ / LRD ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, 9713 જગ્યા માટે ભરતી કરાશે, 1578 ઉમેદવારોનું પરીણામ ટલ્લે

Gujarat LRD final result declared

આખરે જેની રાહ જોવાઈ રહી હતી LRDની ભરતી પરીક્ષાનું પરિણામ આવી ગયુ છે. જેમાં 9713 જગ્યા માટે 8135 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 1578 ઉમેદવારોનું પરિણામ બાકી છે. જ્યારે બાકી રહેલી જગ્યાઓનું અંતિમ પરિણામ હવે પછી જાહેર કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ