coronavirus / લોકડાઉન હોવા છતા રાજકોટ ગ્રામ્યમાં સોપારીનું વેચાણ, 4 લાખનો જથ્થો ઝડપાયો

gujarat lockdown rajkot paan masala coronavirus

ગુજરાતમાં કોરોના વાયરસને લઇને લોકડાડઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં લઇને લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના રાજકોટમાં પાન-મસાલાની દુકાનો ખોલવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં લોકડાઉન હોવા છતાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સોપારીનું વેચાણ ચાલુ છે. ત્યારે પોલીસે 4 લાખની સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ