વીડિયો / ગુજરાત લોકડાઉનઃ સુરતમાં RAFની ટીમે સંભાળ્યો મોરચો

સુરતમાં લોકડાઉનને બનાવાયું વધુ કડક બનાવાયું છે. લોકડાઉનને કડક કરવા મંગાઇવાઇ RAFની ટુકડીઓને તૈનાત કરી દેવાઈ છે. લોકો ખોટી રીતે બહાન ન નીકળે અને ઘરમાં જ રહે તે માટે કડક કાર્વયાહી કરાઈ છે. સુરતના ભાગળ વિસ્તારમાં RAFએ માર્ચ કરી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ