લોકડાઉન / એશિયાની સૌથી મોટી APMC ના 1600 વેપારીઓએ આવી રીતે શરુ કરી બજાર, લોકો ક્યાં ભેગા નહીં થાય

gujarat lockdown mehsana unjha apmc business farmer coronavirus

ગુજરાતમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના કહેર વચ્ચે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન વચ્ચે સરકાર તરફથી ધંધા-રોજગાર લઇને આજથી દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરની બહાર ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટિંગ યાર્ડ સહિત આજથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો શરૂ કરવાની શરતોને આધીન  મંજૂરી આપવામાં આવી છે. ત્યારે મહેસાણાના ઊંઝા ખાતે માર્કેટિંગ યાર્ડમાં 1600 ઉપરાંત લાઇસન્સ ધારક વેપારીઓ દ્વારા પ્રિમાઇસીસ બહાર  વેપાર શરૂ કરવામાં આવ્યો છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ