મંજૂરી / લોકડાઉનમાં હાઈ-વે પર ગેરેજ, હોટેલ, ઢાબા ખુલ્લા રાખવા માટે કરવું પડશે આ કામ

gujarat lockdown highway hotel vehicle garage transportation vehicle allowed

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનનો કડકવાર અમલ કરવામાં આવી રહ્યો ચે ત્યારે રાજ્ય સરકાર દ્વારા માલવાહક વાહનોની હેરફેરને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના હાઇેવ પર ગેરેજ, હોટેલ, ઢાબા ખુલ્લા રાખવાનો આદેશ કરાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ