મહત્વપૂર્ણ નિર્ણય / કોરોના સંકટ બાદ નવા ઉદ્યોગોનું સર્જન કરવા રાજ્ય સરકારે આપી આ છૂટછાટ

 Gujarat lockdown government coronavirus new business state

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અશ્વિની કુમારે કહ્યું કે ગાંધીનગર આવતીકાલથી સંપૂર્ણ બંધ રખાશે. કલોલ પણ 17મી મે સુધી બંધ રખાશે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ