'ચૂંટણી' સંકટ / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી 33 દિવસમાં 300થી 3000ને પાર કોરોના

Gujarat local body elections coronavirus cases lockdown curfew

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે 300 આસપાસ નોંધાતા કોરોનાના કેસ ચૂંટણીના 33 દિવસ બાદ 3000ને પાર પહોંચી ચૂક્યા છે. હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિવિકટ બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ