જનાદેશ / ગુજરાતમાં ન કોંગ્રેસ ન આપ, ગામડાંથી માંડી શહેરમાં બસ ભાજપ જ ભાજપ

gujarat local body elections 2021 results cm rupani bjp congress

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે(2 માર્ચ) પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે બહુમતિ મેળવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ