પરિણામ / તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી, કોંગ્રેસનો રકાસ

Gujarat Local Body Elections 2021 Result taluka panchayat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યુ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની મતગણતરી થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ