ગુજરાતના રાજકારણમાં ભૂકંપ / કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીનું રાજીનામું મંજૂર

 Gujarat Local Body Elections 2021 Result congress

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું કોંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ