તૈયારી / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મહીનો નક્કીઃ રાજ્ય સરકારે સુપ્રીમમાં યોજાવા આપી બાંહેધરી

gujarat local body election state government supreme court bjp congress

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી 2021માં યોજવાનું લગભગ નક્કી થઇ ગયું છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપી છે. કોરોના સંક્રમણને લઇને ચૂંટણી 3 મહિના પાછી ઠેલવામાં આવી હતી. આમ સુપ્રીમમાં રાજ્ય સરકારની બાંહેધરી બાદ ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરુ થઇ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ