ચર્ચા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આજે બેઠકોનો ધમધમાટ

gujarat local body election congress work

ગુજરાતમાં કોરોનાકાળમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. જેને લઇને હવે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પ્રદેશ કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવા બેઠકોનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આજરોજ 6 જિલ્લાઓના આગેવાનો સાથે પ્રભારી રાજીવ સાતવ અને પ્રમુખ અમિત ચાવડા બેઠખ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ