ભણકારા / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર, 2021ના આ મહિનામાં યોજાય તેવી શક્યતા

gujarat local body election big news

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ફરી ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી શકે છે. રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આમ રાજ્યમાં ફરી ચૂંટણીના ભણકારાને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ