Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઈલેક્શન કમિશન સજ્જ, જાણો ક્યારે યોજાશે ચૂંટણી

Gujarat local body election 2021 in February

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે ચૂંટણીપંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ