નિર્ણય / ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીને લઇને લેવાયો મહત્વનો નિર્ણય, હવે જુઓ ક્યારે થશે નક્કી

Gujarat local bjp president jitu vaghani

ગુજરાતમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ અટકળો લગાવામાં આવી રહી હતી કે રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી સહિત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આમ હાલ ભાજપ સંગઠનના ફેરફાર સહિત પ્રદેશ પ્રમુખની વરણી માટેની અટકળો ઉપર એક અઠવાડીયા સુધી પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ