ગુજરાત / દારૂબંધી હોવા છતાં દારૂ આવે છે ક્યાંથી? શું પોલીસની રહેમ નજર હેઠળ રાજ્યમાં દારૂ ઘુસાડાય છે?

gujarat liquor ban police

ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો. પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. સુરતના ડુમ્મસ વિસ્તારમાં આશિર્વાદ ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફીલ માણતા 67 યુવક-યુવતીઓ ઝડપાયા છે. તો બીજી તરફ કચ્છમાં દારૂબંધીના ધજાગરા કરતો વીડિયો વાયરલ થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ