Monday, October 21, 2019

વિવાદ / દારૂ મુદ્દે ગેહલોત ફરી બોલ્યાં: CM રૂપાણી આ વાત સારી રીતે જાણે છે, પંજાબ પાસેથી શીખવું જોઈએ

gujarat liquor ban ashok gehlot Statement

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. દારૂબંધીને લઈને રાજસ્થાનના CM અશોક ગેહલોતે વધુ એક નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું કે,ગુજરાતમાં પાડોશી રાજ્યમાંથી દારૂ આવે છે અને તે દરેક ગુજરાતી સારી રીતે જાણે છે. આ ઉપરાંત અશોક ગેહલોતે CM રૂપાણીને પણ સલાહ આપી છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ