Video / ડાકલા વાગેને MLA ધૂણે, સુરેન્દ્રનગરમાં આ ધારાસભ્યનો ધૂણતો વીડિયો વાયરલ

Gujarat Limbadi Congress Mla Somabhai Koli Patel Video Viral

સુરેન્દ્રનગરના ધારાસભ્યના ધૂણતા વીડિયો એ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. માતાજીના માંડવામાં હાથમાં સાંકળ લઈને ધૂણતા ગુજરાતના MLAને જોઈને લોકોએ મીશ્ર પ્રતિસાદ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ