ગુજરાતમાંથી વતનની વાટે નીકળેલા મજૂરો માટે ગેહલોત સરકારે કરી મોટી જાહેરાત | Gujarat Labourers Walk Back Home From Rajasthan

નિર્ણય / ગુજરાતમાંથી વતનની વાટે નીકળેલા મજૂરો માટે ગેહલોત સરકારે કરી મોટી જાહેરાત

Gujarat Labourers Walk Back Home From Rajasthan

રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે અને તમામ આંતરરાજ્ય અને જિલ્લાની બોર્ડરો સીલ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતથી રાજસ્થાન જતા મજૂરો માટે સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકારે ગુજરાતમાંથી રાજસ્થાન જનારને પ્રવેશ આપવાની વાત કરી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ